Wednesday, June 26, 2013

શાળા પ્રવેશોત્સવ -૨૦૧૩

ધોરાજી તાલુકાની તમામ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૧૩  ખુબ જ સારી રીતે સંપન્ન   થયો.   
  • ધોરાજી ગ્રામ્ય કક્ષાએ તારીખ ૧૩/૧૪/૧૫ -૬- ૨૦૧૩ના રોજ આયોજન થયેલ હતું.
  • શહેરી વિસ્તારમાં  તા. ૨૦/૨૧/૨૨ -૬- ૨૦૧૩ના રોજ આયોજન થયેલું હતું.     
  • કુલ સર્વે મુજબ  વિદ્યાર્થીઓની સંખ્યા ૧૩૬૨ માંથી ૧૩૬૨ બાળકોએ પ્રવેશ મેળવી   ૧૦૦%        નામાંકન કરાવ્યું .
  • ગ્રામ્ય આગેવાન / એસ.એમ.સી. સભ્યો તથા શિક્ષકોએ ૧૮૦૯૬૦/-  જેવી માતબર રકમનો લોક સહકાર મળ્યો .
  • દરેક પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત 'મનુષ્ય તું બાળા મહાન હૈ '  સંઘ ગાનથી કરવામાં આવેલ હતી.
  • અમૃત વચન અંતર્ગત 'બેટી બચાવો ,પાણી બચાવો,સ્વામીવિવેકાનંદ વગેરે વિષયો વિદ્યાર્થીઓ દ્વારા  રજુ કરવામાં આવેલ હતા .
  • પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટ માટે પ્રજ્ઞાવાન ગામે ગામ પ્રચાર પ્રસાર માટે ફરેલ હતું-   

  •  પ્રવેશોત્સવ દરમ્યાન હાજર રહેલ મહાનુભાવો :-


  1.  શ્રી પ્રવિણભાઈ માંકડિયા  -   ધારાસભ્યશ્રી ધોરાજી-ઉપલેટા 
  2. શ્રી ડી .જી .બાલધા             - પ્રમુખશ્રી નગરપાલિકા ધોરાજી 
  3. શ્રી મનુભાઈ વડીયાતર      -  પ્રમુખશ્રી તાલુકા પંચાયત ધોરાજી 
  4. શ્રી જે .બી .વદર                 - નાયબ જીલ્લા વિકાસ અધિકારી રાજકોટ 
  5. શ્રી કનકબેન શર્મા              - આસી.  ભૂસ્તર શાસ્ત્રી  રાજકોટ 
  6. શ્રી એમ.કે.જોશી                 -નાયબ કલેકટર ધોરાજી 
  7. શ્રી એ.આર .ઝાલા              - મામલતદારશ્રી ધોરાજી 
  8. શ્રી એચ . એ. કડેચા            -   તાલુકા વિકાસ  અધિકારી  ધોરાજી 
  9. શ્રી રાજુભાઈ ડાંગર             - ચેરમેન કારોબારી ધોરાજી 
  10. શ્રી આશાબેન લીંબડ           - ઉપપ્રમુખ નગરપાલિકા ધોરાજી
  11. શ્રી પ્રજ્ઞાબેન કોડીયાતર      -  ચીફ ઓફિસર ધોરાજી 
  12. શ્રી જશ્રીબેન જોશી               -  બાળ વિકાસ યોજના અધિકારી ધોરાજી 
  13. શ્રી જે. એમ. ઢોલ                 -   નાયબ ઈજનેર ના. કા. ઈ. સિંચાઈ,ઉપલેટા
  14. શ્રી ભાદાભાઇ બોરખતરયા  -નિવૃત રાષ્ટ્રીય  એવોર્ડ વિજેતા શિક્ષક .



No comments:

Post a Comment