Friday, June 28, 2013

; ; તોરણિયા મંદિર દ્વારા કીટ વિતરણ : ;



       ધોરાજી તાલુકામાં ગત તા. ૦૭/૦૪/૨૦૧૩ ના રોજ તોરણીયા  મુકામે ધોરાજી તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સરકારી પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ,નોટબૂક ,તેમજ વોટરબેગ જેવી શૈક્ષણિક સામગ્રીઓ તોરણીયા સ્થિત સંતો (શ્રી રાજેન્દ્રબાપુ,શ્રી ભારતીબાપુ) તેમજ મહાનુભાવો ના હસ્તે આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં તાલુકાના તમામ પ્રાથમિકશાળાના વિદ્યાર્થીઓ- શિક્ષકો-વાલીઓ તેમજ સમગ્ર  બી.આર.સી સ્ટાફે હાજરી આપેલ હતી.

No comments:

Post a Comment