Sunday, April 14, 2013

કિશોરી મેલો



ધોરાજી તાલુકા ની કુલ પાંચ શાળા મા કિશોરી મેલો ફેબ્રુઆરી માસ માં  ત્રણ દિવસ માટે યોજાઈ  ગયો
૧    મોટીમારડ  -૨ કન્યા શાળા
૨     ઝાંઝમેર કન્યા શાળા
૩     છાડવાવદર પ્રાથમિક શાળા
૪    શાળા નંબર-૧૭ ધોરાજી
૫    પાટણવાવ તાલુકા શાળા

:- કિશોરી મેલો શા માટે ? :-

*  કન્યા શસક્તીકરણ
*  સમાનતા
*   રમત ગમત નું મહત્વ
*   તરુનાવસ્થા માં જરુરી પોશાક તત્વો ની સમજ
*   માસિક આરોગ્ય સંબંધી સ્વચ્છતા
*   બાળ લગ્નો

-  મટકી ફોડ દ્વારા કિશોરી મેલા ણો પ્રારંભ કરેલ હતો
-  કિશોરી ગીત ની સમૂહ જ્ઞાન
-  આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત
-  પ્રશ્ન પેટી દ્વારા કન્યા ઓ ને મુંજવતા પ્રશ્નો નું નિરાકરણ
-  વજન ઉંચાઈ વગેરે નું માપન
-   આશા વર્કર દ્વારા જરૂરી માર્ગદર્શન
-   સ્ત્રી પ્રતિભા ની ઓળખ  




                                                                                                                   
                                                                                                                     





No comments:

Post a Comment