Sunday, April 14, 2013

ઓસમ ડુંગર પ્રકુતિ શિબિર


                                                             
                                                                                             ફૂલછાબ અને નવરંગ નેચર ક્લબ અને બ્લોક રિસોર્સ સેન્ટર ના
સંયુક્ત ઉપક્રમે પાટણવાવ ના ઓસમ ડુંગર માં ૧૫ દિવસ ની પ્રકૃતિ શિબિર ફેબૃમાસ માં યોજાઈ ગઈજેનું ઉદ્ઘાટન હિંગોલગઢ ના વન અધિકારી વી.ડી.બાલા સાહેબ રેંજ ફોરેસ્ટ ઓફિસર શ્રી જાદવ સાહેબ કે ની વહીવાર શ્રી બી.વી.હીરાની ઉપસ્થિત રહ્યા હતા,
           સમારોહ માં ચકલી ના માળા નું વિતરણ કરાયું હતું વન અધિકારી વી.ડી.બાલા સાહેબ એ પર્યાવરણ જાગૃતિ અંગે વક્તવ્ય આપ્યું હતું
           આ શિબિર માં ધોરાજી તાલુકા ની કુલ ૧૫ શાળા ના અંદાજીત ૯૬૦ બાળકો એ ભાગ લીધો હતો ,ઓસમ પર્વત માં વનસ્પતિ દર્શન ણો લાભ લીધો હતો અને રાયણ ખાધી હતી ,બાળકો એ  સર્પ વિષે સર્પ નિષ્ણાંત એ માહિતી આપી હતી અને સૌ એ પર્યાવરણ જાણવાની કરવા પ્રતિજ્ઞા લીધી હતી ....                    

4 comments:

  1. I'm happy to know about the osam the and history of patnvav which is my father's mama nu Gam and our childhood parwatarohan and enjoyment place we visit frequent as a part of of our childhood memmory

    ReplyDelete
  2. નમસ્તે સાહેબ
    અમે ઓસમ ડુંગર જોવા માટે વિચારી રહ્યા છીએ.કોરોના હળવો પડે એટલે આવવું છે... વધુ માહિતી હોય તો 9898462555 પર સેન્ડ કરજો.. આભારી બનીશું...

    ReplyDelete