Friday, March 22, 2013

એસ.ટી.પી એક્ષપોસર વિઝીટ

ધોરાજી તાલુકા ના તમામ એસ.ટી.પી ના બાળકો ને પાટણવાવ ખાતે ફૂલછાબ અને નવરંગ નેચર ક્લબ દ્વારા અયોજીત ઓસમ શિબિર કરાવી હતી આ શિબિર માં બાળકો ને પક્ષી ઓ ની ઓળખ અને વુક્ષો ની ઓળખ  તથા પ્રકૃતિ અંગે ફોરેસ્ટ ઓફિસર દ્વારા જાણકારી આપવા માં આવી હતી,આ કાર્યક્રમ બાદ પાટણવાવ ગામ ની પોસ્ટ ઓફીસ /પોલીસ સ્ટેશન /દૂધ ની ડેરી / બેંક  ની મુલાકાત કરાવવા માં આવી હતી  

No comments:

Post a Comment