Monday, February 18, 2013

-: બ્લોક કક્ષા નો રમતોત્સવ :-


                                             -: બ્લોક કક્ષા નો રમતોત્સવ  :-

                 જી.સી.ઈ.આર ટી ગાંધીનગર -જીલ્લા સિક્ષન તાલીમ ભવન અને જીલ્લા સિક્ષન સમિતિ રાજકોટ પ્રેરિત બી.આર.સી ધોરાજી આયોજિત બ્લોક કક્ષા નો બળ રમતોત્સવ તા:-૧૧/૦૧/૨૦૧૩ ના રોજ યોજાઈ ગયો

> બળ રમતવીરો ને તાલુકા પંચાયત ચોક થી શ્રી એચ.એ.કડેચા સાહેબ ( તાલુકા વિકાસ અધિકારી ધોરાજી ) એ લીલી ઝંડી બતાવી રેલી ને પ્રસ્થાન કરાવી રેલી સ્વરૂપે ભગવતસિંહ હાઇસ્કુલ મેદાન ખાતે પંહોચી હતી અને કડેચા સાહેબ એ દીપ પ્રગટ્યા કરી  રમતોત્સવ શરુ કરાવ્યો હતો ..

> આ તકે શ્રી મનશુખભાઈ વડીયાતર (પ્રમુખ શ્રી તા.પ ધોરાજી )શ્રી રાજુભાઈ ડાંગર (કરોબરો ચેરમેન )શ્રી બી.વી હીરાની સાહેબ ( કે.ની.વહીવટ ધોરાજી ) શ્રી નવીનભાઈ કાલરીયા (પ્રમુખ શ્રી તા.પ્રા.શી સંઘ ધોરાજી ) શ્રી વિનુભાઈ બનુંગોરીયા ,પ્રવીણભાઈ દધાનીયા ની ખાસ ઉપસ્થિતિ હતી

> ૧૦૦ મી દોડ /લાંબી કુદ/ગોળાફેંક/યોગ/કબડ્ડી/ખો-ખો એમ કુલ છ રમતો માં માં તાલુકા ના કુલ ૩૩૬ બાળકો અને ૧૫ શિક્ષકો એ આ રમતોત્સવ માં ભાગ લીધો હતો

>વિજેતા ટીમ ( કન્યા )
    100 મી દોડ    -     વડોદર તાલુકા શાળા
     લાંબી કુદ       -     ભુતવડ પ્રા.સ્કુલ
     ગોળા ફેંક        -     ભૂખી કન્યા શાળા

     યોગ              -     વેગડી પ્રા.શાળા                                                                                                                          
     ખોખો        -          કન્યા શાળા સુપેડી
     કબડ્ડી                    જમનાવડ પ્રા શાળા

>વિજેતા ટીમ ( કુમાર )

100 મી દોડ    -         જમનાવડ પ્રા શાળા
     લાંબી કુદ       -     કલાના પ્રા.સ્કુલ
     ગોળા ફેંક        -    તા,શાળા સુપેડી
     યોગ              -     છત્રાસા  પ્રા.શાળા                                                                                                                          
     ખોખો        -          શાળા નંબર -૬ ધોરાજી
     કબડ્ડી                    વેગડી પ્રા શાળા

રમતવીરો ને શ્રી અરવિંદભાઈ દલસાનીયા આ.શિ શાળા નંબર-૮ તરફથી વિજેતા ટીમ ને સ્મૃતિ ચિન્હ આપવામાં આવ્યા હતા અને શ્રી લખાદારીયા સાહેબ આ.શિ શાળા નંબર-૫ ધોરાજી એ દરેક રમતવીરો ને પ્રમાણપત્ર આપી સન્માનિત કાર્ય હતા .......

No comments:

Post a Comment