ગત તા:- ૦૪/૦૧/૨૦૧૩ થી ૨૨/૦૧/૨૦૧૩ દરમિયાન બી.આર.સી ભવન ધોરાજી ના ઉપક્રમે ધોરાજી -ઉપલેટા -જેતપુર-જામ કંડોરણા એમ કુલ ચાર તાલુકા ના એસ.ટી.પી બાલમિત્ર ની તાલીમ નું આયોજન કરવા માં આવ્યું હતું.
આ તાલીમ માં કુલ ૨૬ જેટલા બાલમિત્ર હાજર રહ્યા હતા તેમજ આ તાલીમ માં એસ.ટી.પી કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિષયો જેવા કે આર.ટી.ઈ એકત-૨૦૦૯ ,બાલમિત્ર ની ફરજ તેમજ ભૂમિકા ,સ્કુલ મેનેજમેન્ટ કમિટી અંતર્ગત માહિતી ,બાળકેન્દ્રી શિક્ષન ,ટી.એલ.એમ નિર્માણ અંગે માહિતી પિયર ગ્રુપ લર્નિંગ સીસ્ટમ ,કન્યા કેનવણી ,જેન્ડર એજ્યુકેશન ,બાળવાર્તા .બાળગીતો જૂથ ચર્ચા વગેરે વિષયો પર માર્ગદર્શન અને માહિતી તજજ્ઞો દ્વારા પૂરી પાડવામાં આવી હતી
આ તાલીમાર્થી તાલુકા કક્ષા આયોજિત બળ રમતોત્સવ તેમજ પાટણવાવ જેવા ભૌગોલિક સ્થળે એક્ષ્પોસર વિસિટ લેવા માં આવી હતી ......
No comments:
Post a Comment