Thursday, January 17, 2013


                             બ્લોક કક્ષા ગણિત વિજ્ઞાન પ્રદર્શન -૨૦૧૨ 



> તાલુકા કક્ષા ના ગણિત વિજ્ઞાન પ્રદર્શન તા ૧૪/૧૫ સપ્ટેમ્બર -૨૦૧૨ ના       રોજ સુનીતા વિલિયમ નગરી       જમનાવડ ખાતે યોજાઈ ગયો
> શ્રી પ્રવીણભાઈ માંકડિયા (ધારાસભ્ય -ઉપલેટા ) દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
> આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં જમનાવડ ના સરપંચ તથા શ્રી કડેચા સાહેબ (તાલુકા વિકાસ અધિકારી -ધોરાજી )/ ની પ્રેરક હાજરી હતી
> કૃતિ લાવનાર દરેક સ્કુલ ને સ્વ ગોવિંદભાઈ ભુટ્ટાભાઈ ડાંગર સ્મૃતિ ચિન્હ શ્રી વિનુભાઈ ડાંગર તરફથી આપવા માં આવ્યા હતા
> કૃતિ લાવનાર દરેક વિદ્યાર્થી ને પ્રમાણપત્ર શ્રી દેવશીભાઈ મુછડિયા દ્વારા     આપવા માં આવ્યા હતા
> આમંત્રણ પત્રિકા નો ખર્ચ શ્રી રાજુભાઈ ભીમાંની એ આપ્યો હતો
> સાંજ નું ભોજન જમનાવડ ગામ ના યુવક મંડળ દ્વારા કરવા માં આવ્યું હતું
 >આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં કુલ ૫ અ/બ વિભાગ માં કુલ ૨૬ કૃતિ ઓ વિજ્ઞાન ગણિત પ્રદર્શન માં પ્રદર્શિત કરવા માં આવી હતી  
>આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં તાલુકા ની તમામ શાળા ના કુલ ૪૨૪૮ બાળકો તથા ૯૫૦ ગ્રામ્યજનો  એ પ્રદર્શન નો લાભ લીધો હતો
> તાલુકા કક્ષા એ વિજેતા થઇ જીલ્લા કક્ષા એ કુલ પાંચ શાળા ભાગ લેશે ૧;શાળા નંબર-૮ ધોરાજી /શાળા નંબર-૬ ધોરાજી /શાળા નંબર-૧૧ ધોરાજી /શાળા નંબર -૫ ધોરાજી તથા જમનાવડ પર.શાળા
>ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ની સાથોસાથ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ               ના ભાગ રૂપે સ્વામી જી ના પુસ્તક પ્રદર્શન તથા પુસ્તક વેચાણ નું આયોજન કરવા માં આવ્યું હતું

No comments:

Post a Comment