ધોરાજી તાલુકા માં બી.આર.સી ભવન ખાતે તા:-૧-૬-૧૨ થી ૭-૬-૧૨ દરમિયાન આઈ.ઈ.ડી વિભાગ દ્વારા
સમર કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું .
આઈ.ઈ.ડી વિભાગ દ્વારા આ સમર કેમ્પ માં બાળકો ને વિવિધ પ્રવુતિ ઓ કરવામાં આવી હતી જેમ કે રંગીન કાગળ કોતરકામ ,ચીટક કામ ,મોતીકામ રમત ગમત અભિનય ગીત જેવી અનેકવિધ પ્રવુતિ ઉપરાંત એક દિવસીય સ્થાનિક પ્રવાસ નું આયોજન કરવા માં આવ્યું હતું ,દરેક બાળકો ને નાસ્તા બોક્ષ તથા પેન્ચીલ રબર સહીત ની કીટ અર્પણ કરવામાં આવી હતી
No comments:
Post a Comment