ગત તા:-૨૪-૫-૨૦૧૨ થી ૯-૬-૨૦૧૨ એમ ૧૫ દિવસીય એસ.ટી.પી અંતર્ગત તાલીમ નું આયોજન ધોરાજી બ્લોક રિસોર્સ સેન્ટર દ્વારા કરવા માં આવ્યું હતું
એસ.ટી.પી અંતર્ગત આ તાલીમ માં મુખ્યત્વે ધોરાજી ,જેતપુર,ઉપલેટા,જમ્કાન્ડોરના તાલિકા ના કુલ ૧૫ બાલ મિત્રો સમાવેશ કરવામાં આવ્યો હતો ,આ સમગ્ર તાલીમ માં એસ.ટી.પી વર્ગ ના બાળકો ને આવતી અનેક વિધ પ્રવુતિ ઓ તેમજ વિષય અંતર્ગત માર્ગદર્શન ટી.એલ.એમ નિર્માણ માહિતી ઉપરાંત આર.ટી.ઈ અંતર્ગત બાળકો ના શિક્ષન નો અધિકાર વગેરે વિષય પર તજજ્ઞ શ્રી વિજયભાઈ આશરા તેમજ ભાવિનભાઈ દેદાકિયા તથા તુષારભાઈ રાઠોડ એ માર્ગદર્શન આપ્યું હતું
No comments:
Post a Comment