ધોરાજી તાલુકા માં ગત તારીખ:-૧૯-૭-૧૨ ના રોજ ધોરાજી તાલુકા નીપ્રથામિક શાળા નંબર -૧૭ ધોરાજી ખાતે આઈ,ઈ,ડી વિભાગ દ્વારા મેજરમેન્ટ સાધન સહાય કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું ,ધોરાજી તાલુકા માં આઈ.ઈ.ડી અન્વયે ધોરાજી,જેતપુર ,જામકંડોરણા ,ઉપલેટા તાલુકા ના ઓ.એચ બાળકો નો સમાવેશ કરવા માં આવ્યો હતો ,આ સમગ્ર કેમ્પ માં રાજકોટ આઈ.ઈ.ડી હેડ શ્રી પુરોહિત સાહેબ ની પ્રેરક હાજરી તેમજ બીઆર.પી /સી.આર.સી મિત્રો એ આ કેમ્પ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી
No comments:
Post a Comment