Friday, September 21, 2012

શિક્ષક સજ્જતા તાલીમ


ધોરાજી તાલુકા માં ગત તારીખ ૨૪-૫-૧૨૩ થી ૪-૬-૧૨ એમ કુલ દશ દિવસીય શિક્ષક સજ્જતા તાલીમ નું આયોજન  ધોરાજી બ્લોક રિસોર્સ સેન્ટર દ્વારા કરવા માં આવ્યું હતું 
                              શિક્ષક સજ્જતા તાલીમ અન્વયે આયોજિત આ તાલીમ માં મુખ્યત્વે આર.ટી .આઈ ૨૦૦૯ બાળકો માટે શિક્ષન નો અધિકાર એન.સી.એફ ૨૦૦૫ રાષ્ટ્રીય અભ્યાસક્રમ એડપ્ટસ ,જેન્ડર એજુકેશન પ્રાથમિક તથા ઉચ પ્રાથમિક શાળા ,અ લેવાતી શિસ્ય્વૃતી પરિક્ષ ઓ ,આપતી વ્યય્સ્થાપન ,શાળા દફતર જાળવણી પ્રજ્ઞા નુતન અભિગમ વૈકલ્પિક શિક્ષણ વ્યવસ્થા,વિકલાંગ બાળકો નું સંકલિત શિક્ષણ જેવા વિષય ઓ પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવા માં આવ્યું હતું
                               બાળકો ની ગુણવતા લક્ષી પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવા પ્રયાસ સહ આયોજિત શિક્ષક સજ્જતા તાલીમ સફળ રહી હતી ..  
    

No comments:

Post a Comment