Friday, September 21, 2012

બ્લોક કક્ષા ની પ્રજ્ઞા તાલીમ


                    ધોરાજી તાલુકા માં ગત તારીખ ૨-૪-૧૨ થી ૧૦-૪-૧૨ દરમિયાનકુલ ૫૫  પ્રજ્ઞા શિક્ષકો ની તાલીમ નું આયોજન બ્લોક રિસોર્સ સેન્ટર દ્વારા કરવા માં આવેલ હતું 
                                                આ સમગ્ર તાલીમ માં પ્રજ્ઞા શિક્ષકો ને તજજ્ઞો દ્વારા તાલીમ માં આપવા માં આવી હતી ,આ સમગ્ર તાલીમ દરમિયાન પ્રજ્ઞા અભિગમ ની સમજણ આપવા માં હતી જેમાં રેઈનબો પ્રવુતિ ,વર્ગ વ્યવસ્થા ,એકમ નોંધ તેમજ અધ્યન મૂલ્યાંકન આધારિત વિવિધ પ્રવુતિ ઓ છાબડી,લેદર,કાર્ડસ વગેરે ની ગોઠવણી સમજ  આધારિત ચર્ચા કરવા માં આવેલ હતી 
                                              આ ઉપરાંત વડોદર પ્રાથમિક શાળા તેમજ મોટી પરબડી પ્રાથમિક શાળા ની એક્ષ્પોજર મુલાકાત કરવા માં આવી હતી 

No comments:

Post a Comment