શ્રી બી,આર,સી ભવન ધોરાજી ખાતે તા:- ૨૪-૫-૧૧ થી ૨૮-૫-૧૧ એ આઈ.ઈ. ડી વિભાગ અંતર્ગત બ્લોક કક્ષા નો વિકલાંગ બાળકો નો સમર કેમ્પ -૨૦૧૧ એમ કુલ ૫ દિવસ સુધી આયોજન કરવા માં આવ્યું હતું
આ કાર્યક્રમ ની શરૂઆત સમૂહ પ્રાર્થના તથા યોગ થી કરી હતી.ત્યારબાદ તજજ્ઞ શ્રી ભરતભાઈ શુકલ અને રિસોર્સ પર્સન શ્રી આરતી બેન ભટ્ટ દ્વારા વિદ્યાર્થી પાસે જુદી જુદી પ્રવુતિ ઓ કરાવવા માં આવી હતી ,જેવી એ ચિત્ર દોરવા ,રંગ પુરવા , કાગળ માંથી કવા બનાવવા ,રમત -ગમત કાર્યક્રમ અને પુસ્તક વાંચન જેવીં અનેક જુદી જુદી પ્રવુતિ ઓ કરાવવા માં આવી હતી
આ કાર્યક્રમ માં વિકલાંગ બાળકો જેવા કે એમ.આર ,એચ.આઈ.,વી આર ,અને ઓ .એચ વગેરે બાળકો વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.તેમજ બાળકો અને તેમના વાલી ઓ ને પોષ્ટિક નાસ્તો/અલ્પાહાર ,આઈસ્ક્રીમ આપવા માં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં વિકલાંગ બાળકો અને તેમના વાલીઓ સાથે નાનો એવો પ્રવાસ ની પણ મજા માની.આ કાર્યક્રમ થી બાળકો ને ખુબજ અને મજા અનુભવી અને તેમના વાલીઓ ને પણ સંતોષ દર્શાવ્યી.આ સાથે તેમને ભાડા ભાથું અને દરેક બાળક ને ગીફ્ટ પણ આપવા માં આવી હતી
આ કાર્યક્રમ બી,આર,સી કો.ઓર્ડીનેટર શ્રી જયેશ જી ડાંગર વિકલાંગ બાળકો ની પ્રવુતિ ઓ નિહાળી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ આ કેમ્પ માં વિકલાંગ બાળકો ને મળતા લાભો વિષે તેમના વાલી ઓ ને માહિતગાર કાર્ય હતા .તજજ્ઞ શ્રી ભરતભાઈ શુકલ અને રિસોર્સ પર્સન ટીચર અરતીબેન એ આ કાર્યક્રમ ને સફળ બનાવવા ખુબ સારા પ્રયત્નો અને પ્રવુતિ કરી હતી
આ કાર્યક્રમ આઈ.ઈ. ડી વિભાગ ના હેડ શ્રી પુરોહિતભાઈ એ કેમ્પ ની મુલાકાત લીધી હતી અને બાળકો અને તેમના વાલી ને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને ઇનામ વિતરણ કરી વિકલાંગ બાળકો ને પ્રોત્સાહિત કાર્ય હતા ..
No comments:
Post a Comment