Tuesday, March 22, 2011

VI / MR બાળકો નો અસેસમેન્ટ કેમ્પ


સર્વ શિક્ષા અભિયાન  મિશન આઈ .ઈ. ડી યુનિટ અન્વયે VI / MR બાળકો નો સાધન સહાય કેમ્પ ધોરાજી શાળા ન-૧૭ માં તા:-૧૧-૩-૨૦૧૧ ન રોજ યોજાઈ ગયો ધોરાજી /જેતપુર/જામ કંડોરણા નો સંયુક્ત કેમ્પ રાખવા માં આવ્યો હતો ,
                          આ સાધન સહાય કેમ્પ માં કુલ ૧૪૬ બાળકો એ ભાગ લીધો હતો ,જેમાં ૪૦ લો.વિઝન ન બાળકો અને ૧૦૬ માનસિકક્ષતી વાળા બાળકો હતા,અ તમામ બાળકો ને શૈક્ષનીક કીટ.બ્રેઇલ કીટ આપવામાં આવી હતી ,
                           આ કેમ્પ માં આર્શીવાદ ટ્રસ્ટ સાયલા ની ડોક્ટર ની ટીમે સેવા આપી હતી.શ્રી પુરોહિતભાઈ (I.E.D હેડ S.S.A.M RAJKOT) અને જયેશ જી.ડાંગર (બી.આર.સી.કો.ઓરડી,ધોરાજી ) ની પ્રેરક હાજરી હતી

No comments:

Post a Comment