Thursday, July 7, 2011

સમર કેમ્પ

          એસ.એસ.એ  અન્વયે જેન્ડર એજ્યુકેશન અંતર્ગત  સી.આર .સી તા.શા નં-૩ ધોરાજી હેઠળ તા.શાળા નં-૪ ધોરાજી ખાતે તા:-૭-૬-૧૧ થી ૧૨-૬-૧૧ સુધી ના સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું,જેનો હેતુ કન્યા શિક્ષણ જાગૃતિ લાવવી,બાળ ઓ ને જીવન કૌશલ્ય ની તાલીમ આપવી સમુદાય ની સ્ત્રી સભ્યો માં જાગૃતિ આવે,કન્યા ઓ ના    સશ્ત્રીકરણ નો ધ્યેય સાર્થક કરવા નો હતો
                       આ ૬ દિવસ માં બાળા ઓ ને જુદી જુદી પ્રવુતિ ઓ ની તાલીમ જેવી કે ચિત્રકામ ,માટીકામ,ક્વીઝ સ્પર્ધા ,કાગળ માંથી કવર બનાવવા .વાંચન સ્પર્ધા અને ફ્લાવર પોટ બનાવવા જેવી અનેક વિધ પ્રવુતિ માં બાળા ઓ એ ભાગ લીધો....
                       આ કેમ્પ દરમિયાન જીલ્લા ના જેન્ડર કો .ઓર્ડીનેટર શ્રી આરતીબેન એ મુલાકાત લીધી હતી,અને બાળા ઓ ને પ્રવુતિ ઓ નિહાળી હતી,અને બાળા ઓ ને આગળ પડતું સ્થાન મેળવવા કન્યા શિક્ષણ ને વેગ ,દીકરી ઓ બે કુલ; તારે સેલ્ફ ડીફેન્સ,આત્મ વિશ્વાસ,અને સ્વ -નિર્ભરતા જેવી જ્ઞાન સભર વાતો કરી બાળા ઓ ના ઉત્સાહ માં વધારો કર્યો હતો. 

No comments:

Post a Comment