Wednesday, March 16, 2011

૬ થી ૧૪ વર્ષ ની વય ના શાળા બહાર ના બાળકો સર્વે

  • ધોરાજી શહેર ના કુલ ૧૪ વોર્ડ અને તાલુકા ના ૩૦ ગામ માં ૬ થી ૧૪ વર્ષ ની વય ના શાળા બહાર ના બાળકો નો  સર્વે કરવા માં આવ્યો કુલ ૧૯૪૮૨ કુંટુંબ નો સર્વે કરવામાં આવ્યો એમાંથી કુલ,સર્વે કરતા  ,કુલ 21 બાળકો શાળા બહાર ના જોવા મળ્યા ,આવા  બાળકો શાળા થી વંચિત ના રહે તેના માટે એસ.એસ.એ એમ રાજકોટ એ.એલ .એસ વિભાગ દ્વારા સ્પેશિયલ ત્રેન્નીંગ પ્રોગ્રામ વર્ગ ચાલુ કરવા માં આવશે,હાલ કુલ ૪ એસ .ટી.પી વર્ગ માં કુલ ૩૦ બાળકો ભણી રહ્યા છે  . 

No comments:

Post a Comment