Monday, February 28, 2011

બ્લોક રિસોર્સ સેન્ટર ધોરાજી આયોજીત ટી.એલ .એમ. વર્કશોપ





             બ્લોક રિસોર્સ સેન્ટર ધોરાજી આયોજીત  તા :-૨૮-૨-૧૧ ના રોજ બી.આર .સી ભવન ખાતે   ટી.એલ .એમ. વર્કશોપ  યોજેલ જેમાં અત્રે ની જુદી જુદી સી આર.સી માં થી કુલ ૨૨ શિક્ષકો એ ભાગ લીધેલ હતો .
             તજજ્ઞ શ્રી રાજુભાઈ ભીમાની ના માર્ગદર્શન હેઠળ આ વર્કશોપ ખુબ સારી રીતે સંપન થયેલ છે ધોરણ :-૧ થી ૭ માં વિષય ને અનુરૂપ આકર્ષક અને અવનવા રંગો નો ઉપયોગ લારી ટી.એલ.એમ બનાવેલ હતા ટી.એલ.એમ નિર્માણ મારે ખરેખર સમયાંતરે શિક્ષકો જુથ માં ભેગા મળી એકબીજા ના વિચારો નું આદાન પ્રદાન કરી આવો વર્કશોપ યોજવામાં આવે તો ખુબજ ઉપયોગી થઇ શકે 
            ઉત્સાહપૂર્ણ મહોલા માં આ વર્કશોપ પૂર્ણ કરવામાં આવેલ હતો  

1 comment: