Wednesday, June 26, 2013

૧૫ દિવસીય એસ.ટી.પી તાલીમ


 ગત તારીખ ૨૪/૦૫/૨૦૧૩ થી ૧૮/૦૬/૨૦૧૩ દરમ્યાન
બ્લોક  રિસોર્સ સેન્ટર દ્વારા એસ .ટી.પી. બાલમિત્રની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું .
આ તાલીમમાં ઉપક્રમે ધોરાજી - જેતપુર - ઉપલેટા તાલુકાના કુલ ૨૬ જેટલા તાલીમાર્થીઓ હાજર રહયા હતા .જેમાં મુખ્યત્વે એસ.ટી.પી. અંતર્ગત વિવિધ વિષયો જેમ કે - આર .ટી.ઈ -૨૦૦૯ કલમ  તેમજ એસે. એમ. સી .  - વિષય વસ્તુ અંતર્ગત માર્ગદર્શન -  સહ અભ્યાસિક  પ્રવૃતિઓ   વગેરે જેવા વિષયો પર માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવેલ હતું . આ તાલીમમાં ઓ.આઈ . સી  એ . એસ - હેડ શ્રી તુષારભાઈ રાઠોડએ પ્રેરક હાજરી આપેલ હતી. તેમેજ તમામ તાલીમાર્થીઓને માહિતી આપેલ હતી.

No comments:

Post a Comment