Saturday, October 6, 2012

શિક્ષક તાલીમ -૨૦૧૨

           
                     ધોરાજી તાલુકા ની તમામ સી.આર.સી કક્ષા એ શિક્ષક સજ્જતા તાલીમ નું આયોજન અનુક્રમે જુલાઈ માસ ૭-૭-૨૦૧૨ તેમજ ઓગસ્ત માસ ૪-૮-૨૦૧૨ એમ એક દિવસીય તાલીમ નું આયોજન કરવા માં આવ્યું હતું આ તાલીમ માં વિષય અંતર્ગત માર્ગદર્શન તજજ્ઞો દ્વારા પૂરું પાડવા માં આવેલ તેમજ પ્રજ્ઞા અંતર્ગત ઓનએર માર્ગદર્શન તાજ્ગ્ન્પો દ્વરા પૂરું પાડવા માં આવેલ હતું 
                     આ ઉપરાંત  જુલાઈ માસ માં મુખ્યત્વે સામાજિક વિજ્ઞાન વિષય અલગ અલગ ભાષા ઓ ગુજરાતી-અંગ્રજી-સંસ્કૃત હિન્દી તેમજ ગણિત વિજ્ઞાન વિષય તાલીમ નું ત્રણ  દિવસીય  તાલીમ નું આયોજન તમામ સી.આર.સી સેન્ટર ખાતે કરવા માં આવ્યું હતું ,

No comments:

Post a Comment