Saturday, October 6, 2012

શાળા પ્રવેશ ઉત્સવ -2012




                                                                                
ધોરાજી તાલુકા ની તમામ પ્રાથમિક શાળા માં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેણ્વણી  મહોત્સવ ૨૦૧૨ ખુબ જ સારી રીતે સંપન થયો> ધોરાજી ગ્રામ્ય  કક્ષા એ તા:-૧૪/૧૫/૧૬-૬-૨૦૧૨ ના રોજ આયોજન થયેલું 
> શહેરી વિસ્તાર માં  તા:- ૨૬/૨૭/૨૮-૬-૨૦૧૨ ના રોજ આયોજન થયેલું 
> કુલ સર્વે મુજબ વિદ્યાર્થી ની સંખ્યા ૯૭૪ એમાં થી ૯૭૪ બાળકો એ પ્રવેશ મેળવી ૧૦૦ % નામાંકન કરાવ્યું 
> ગ્રામ્ય આગેવાન /એસ.એમ.સી સભ્યો તથા સિક્ષકો દ્વારા કુલ ૯૭૭૭૦/- જેવી માતબર રકમ લોકસહકાર મળ્યો 
> ગ્રામ્ય કક્ષા એ ઉપસ્થિત મહાનુભાવો નામ 
    ૧, કનુભાઈ ભાલાળા સાહેબ  -સિંચાઈ મંત્રી ગુજરાત સરકાર 
    ૨, શ્રી રાહુલ શર્મા સાહેબ     - ડી.આઈ.જી.પી આર્મ યુનિટ રાજકોટ 
    ૩, શ્રી ડી.એન.પટેલ સાહેબ -  સુપ્રીદેન્ત ઓફ પોલીસ અધિક્ષક ગાંધીનગર 
    ૪, શ્રી રાજપરા સાહેબ       -    ડે.ડી.ડી.ઓ રાજકોટ 
    ૫, શ્રી થૈયમ સાહેબ          -  જીલ્લા મેનેજર અનુ.જાતી આ.વી રાજકોટ 
    ૬ , શ્રી જી એમ વાગડિયા  -   મામલતદાર ધોરાજી 
>   શહેરી વિસ્તાર માં  એ ઉપસ્થિત મહાનુભાવો નામ 
      ૧ ,શ્રી સંજયભાઈ દેસાઈ  -ગૌપાલક નિગમ ચેરમેન શ્રી -ગાંધીનગર 

> પ્રવેશ ઉત્સવ દરમિયાન થયેલ કામગીરી ની વિગત 
    -  જન વાંચન કરી શાળા ની તમામ માહિતી ગ્રામ્ય જનો ને આપી  
    -દરેક શાળા માં સંસ્કૃતિક કાર્યક્રમ થયેલ 
    -દરેક શાળા માં પુસ્તક પ્રદર્શન રાખ્યું હતું 
   - ધોરણ-૮ રૂમો, કિચન શેડ, ના ખાતમુહરત અને લોકાર્પણ થયા  
  -   શાળા બહાર ના બાળકો ને કીટ આપી શાળા માં પ્રવેશ અપાવ્યો  
  -   શાળા બહાર ના વિકલાંગ બાળકો ને પણ આ તકે શાળા માં પ્રવેશ અપાવ્યો 
  - ઇનામ વિતરણ તથા શિષ્યવૃતિ/ગણવેશ સહાય જેવી સહાય નું વિદ્યાર્થી ને વિતરણ કરાયું 
  - તા-૧૪/૬/૨૦૧૨ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નું પ્રેરક પ્રવચન થયું..
 -  દરેક શાળા માં પ્રવેશ ઉત્સવ દરમિયાન વુક્ષ રોપણ કરવા માં આવ્યું 
 - શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન તમામ શાળા ઓ માં આવેલ મહેમાનો ,વાલીઓ અને ગ્રામ જનો એ ભેગા મળી ને પ્રતિજ્ઞા પત્ર નું વાંચન કરાવી અને પ્રતિજ્ઞા લેવડાવી કે ૬ થી ૧૪ વર્ષ ની વાય જૂથ ના દરેક બાળક ને શાળા માં નામાંકિત કરવા અને અધવચ્ચે બાળક શાળા છોડી જતું ના રહે અને રાજ્ય ને ૧૦૦% સક્ષાર કરવાના શપથ લેવડાવ્યા 

No comments:

Post a Comment