૧૦ દિવસીય બ્લોક તાલીમ
૧૦ દિવસીય બ્લોક તાલીમ તા"-૧૮/૪/૧૧ થી ૩૦/૪/૧૧ એમ કુલ ૧૦ દિવસ બી.આર.સી કક્ષા ની શિક્ષક તાલીમ ધોરાજી તાલુકા ન ધોરણ_૧ થી ૮ ના તમામ શિક્ષકો ની તાલીમ નું આયોજન કરવા માં આવેલ.તાલીમ ધોરાજી તાલુકા માં કુલ ૫ કેન્દ્ર માં આયોજન કરવા માં આવ્યું હતું .
જેમાં તા શા-૫,તા.શા -૩,સુપેડી ,વાડોદર અને મોટીમારડ કેન્દ્ર પર તાલીમ નું આયોજન કરવા માં આવેલ હતું.આ તાલીમ સવાર ના ૭:૩૦ તો ૧:૦૦ વાગ્યા સુધી તાલીમ કાર્યક્રમ સતત પ્રવુતિ શીલ હતી આ તાલીમ માં સિક્ષક તજજ્ઞ તત્જા બી.આર.સી તેમજ સી.આર.સી -બી.આર.પી દ્વારા આપવામાં આવી હતી
આ તાલીમ માં સર્જનાત્મક વિચાસરણી અને સર્જનાત્મક પ્રવુતિ ટીમ બિલ્ડીંગ ,વલણ ઘડતર ,સ્ટ્રેસ મેનેજમેન્ટ,બળ મનોવિજ્ઞાન કોમ્પ્યુટર સ્કીલ ,વિષયવસ્તુ પધતિ ,ટી.એલ.એમ નિર્માણ ,જેવા વિષયો તજજ્ઞ દ્વારા લેવા માં આવ્યા અને શિક્ષકો દ્વારા જૂથ કાર્ય પ્રોજેક્ટ વર્ક નું પ્રદર્શન કરવા માં આવ્યું હતું

No comments:
Post a Comment