Saturday, March 3, 2012

સ્કૂલ રીપોર્ટ કાર્ડ નું જનવાંચન

  તા:- ૧૧/૦૬/૨૦૧૧ ના રોજ પ્રવેશોત્સવ -૨૦૧૧ ની મિટિંગ દરમ્યાન  બી.આર.સી ભવન -ધોરાજી ખાતે સવારે ૧૧-૩૦ કલાકે સ્કૂલ રીપોર્ટ કાર્ડ નું જનવાંચન કરાવવા માં આવ્યું આ કાર્યક્રમ માં ટી.ડી.ઓ સાહેબ શ્રી .કેની વહીવટ શ્રી ,બીઆર,સી કો.ઓર્ડીનેટર તમામ સી.આર સી કો ઓર્ડીનેટર બી.આર.પી તાલુકા શાળા ના આચાર્ય શ્રી ઓ અને એમ.આઈ.એસ કો.ઓર્ડીનેટર એ હાજરી આપી હતી 
             સ્કૂલ રીપોર્ટ કાર્ડ નું જનવાંચન કાર્યક્રમ દરમ્યાન બી.આર.સી અને એમ.આઈ.એસ દ્વારા વાંચન કરાવી સ્કોલ્લ રીપોર્ટ કાર્ડ માં આવતી શાળા ની ભૌતિક સુવિધા સેનિટેશન બાળકો અને શિક્ષકો ની સંખ્યા ,ગ્રાન્ટ હિસાબ,મધ્યન ભોજન ,શાળા વિકાસ,શાળા મરામત,ટી.એલ.એમ શાળા ના તૂમ જેવી વિવિધ પ્રકાર ની ડાયસ ને લગતી માહિતી ,જન વાંચન દરમ્યાન સમજાવવા માં આવી અને તમામ ઉપસ્થિત આચાર્ય શ્રીઓ ને પાસે તેમનું વાંચન કરાવવા માં આવ્યું .
              ટી.ડી.ઓ અને બી.આર.સી કો. ઓર્ડીનેટર ધોઈરાજી દ્વારા ડાયસ ફૂર્મ ભરતી વક્ખતે શાળા ની વાસ્તવિક માહિતી રહે તે બાબતે નવા વર્ષ દરમ્યાન ધ્યાન માં રાખવા ના મુદા ઓ વિષે ચર્ચા કરી આચર્યા શ્રી ઓ ને સમજણ આપવા માં આવી ..આ સ્કૂલ રીપોર્ટ કાર્ડ ને શાળા ના નોટીસ બોર્ડ ઉપર એક કોપી લગાવવી,જેથી કરી ને  દરેક વ્યક્તિ ઓ આ શાળા ની માહિતી  થી પરિચિત થાય.
                આ ઉપરાંત સી.આર.સી-૩/૫/૧૭ તેમજ નાનીમાંરદ /મોતિમારદ/કલાના  ના પ્રવેશોત્સવ વખતે તેનું જન વાંચન થાય તેવું જણાવવા માં આવ્યું હતું  

No comments:

Post a Comment