Saturday, August 31, 2013

આપનો તાલુકો લીલોછમ તાલુકો "કાર્યક્રમ




" ધોરાજી તાલુકા ના તમામ ૩૭૪ શિક્ષકો એ વ્રુક્ષ ઉછેર નો સંકલ્પ કર્યો "

તા:-૧૨-૭-૨૦૧૩ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે બ્લોક રિસોર્સ સેન્ટર અને ફૂલછાબ - નવરંગ નેચર ક્લબ આયોજિત "આપનો તાલુકો લીલોછમ તાલુકો "કાર્યક્રમ અન્વયે ધોરાજી તાલુકા ની જાહેર જનતા ને મફત રોપા વિતરણ કર્યું 
આ ઉપરાંત ધોરાજી સરકારી પ્રાથમિક શાળા ના તમામ ૩૭૪ શિક્ષકો ને કરમદા ના રોપા ભેટ આપવામાં આવ્યા હતા અને તમામ શિક્ષકો અને વિદ્યાર્થી ઓ એ વ્રુક્ષ ઉછેરવા નો સંકલ્પ કર્યો ....

No comments:

Post a Comment