Sunday, April 14, 2013

૩ દિવસીય આઈ.ઈ.ડી તાલીમ

                   
 બ્લોક રિસોર્સ સેન્ટર ખાતે તા:-૬-૩-૧૩ થી ૮-૩-૧૩ સુધી એમ ૩ દિવસ માટે ૨૫ શિક્ષકો ની તાલીમ યોજાઈ ગઈ જેમ નીચે મુજબ ના મુદ્દા ઓ ની સમજણ આપવા માં આવી હતી..અને તા:-૮-૩-૧૩ ના રોજ મંગલ મૂર્તિ સંસ્થા જુનાગઢ ની એક્ષપોસર મુલાકાત લેવા માં આવી હતી

*  વિકલાંગતા ની ઓળખ
* વિકલંગાતા ધારો -૧૯૯૫
* વિકલાંગતા આવવા ના કારણો અને લક્ષણો
*  વિકલાંગતા ને અટકાવવા ના ઉપાયો
*  વિકલાંગ બાળકો ને મળતા લાભો અને સવલતો વિષે ચર્ચા
* રિસોર્સ રૂમ ના સાધનો અને તેનું મહત્વ
* વર્ગ માં વિકલાંગ બાળકો ને મુંજવતા  પ્રશ્નો  ની ચર્ચા
* સમાજ માં વિકલાંગ બાળકો નું પુનરવસન

No comments:

Post a Comment