Tuesday, September 13, 2016

ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ વેબસાઈટ

હાલમાં જ  પ્રદર્શન આવી રહ્યુ છે. તેના પ્રોજેક્ટ અને આઈડીયામાં ઉપયોગી થાય તે માટે ઉપયોગી 23 વેબસાઈટોનું લીસ્ટ નીચે મુકેલ છે.

અહી નીચે સીધી લીંક જ આપેલ છે તેમા ક્લિક કરતા સીધી વેબસાઈટ ખુલશે.

1. www.scienceproject.com

2. www.sciencebob.com

3. www.sciencebuddies.org

4. www.sciencemaster.com

5. www.mathsisfun.com

6. www.all-science-fair-projects.com

7. www.mathpuzzle.com

8. www.sciencefair-projects.org

9. www.science-fair-guide.com

10. www.howstuffworks.com

11. www.funbrain.com

12. www.neok12.com

13. www.syvum.com

14. www.sciencefairadventure.com

15. www.sciencemadesimple.com

16. www.makeitsolar.com

17. www.tryscience.org

18. www.education.com/science-fair

19. www.mathforum.org/teachers/mathproject.html

20. www.super-science-fair-projects.com

20. www.miniscience.com

21. www.cool-science-projects.com

22. www.hometrainingtools.com/a/science-fair-project-ideas/

23. www.sciencedarshan.in

Thursday, July 28, 2016

Monday, May 30, 2016

બીઆરસી ભવન  ધોરાજી  ના  તમામ  સ્ટાફ  દ્વારા  STP  સર્વે  2016 માં  હાથ  ધરવામાં  આવેલ જેની  આછેરી  ઝલક 
MOTI MARAD











Sunday, October 20, 2013

બ્લોક કક્ષા નો ગણિત વિજ્ઞાન પ્રદર્શન-2013

બ્લોક કક્ષા નો ગણિત વિજ્ઞાન પ્રદર્શન-2013







> તાલુકા કક્ષા નો ગણિત વિજ્ઞાન પ્રદર્શન તા4/5 ઓક્ટોમ્બર -2013 ના રોજ ડો.એ.પી.જે અબ્દુલ કલામ નગરી વડોદર ખાતે યોજાઈ ગયો 
>શ્રી એચ એ કડેચા સાહેબ (તાલુકા વિકાસ અધિકારી ) દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું ઉદઘાટન કરવા માં આવ્યું 
>કૃતિ લાવનાર દરેક સ્કુલ ને સ્વ.કાનજીભાઈ કરનાભાઈ ડાંગર સ્મૃતિ ચિન્હ શ્રી જીગ્નેશભાઈ ડાંગર (પી.એસ.આઈ -અમદાવાદ )તરફથી આપવામાં આવ્યા હતા 
>કૃતિ લાવનાર દરેક વિદ્યાર્થી અને શિક્ષકને પ્રમાણપત્ર શ્રી નટુભાઈ ગોંધા (આચાર્ય શ્રી સાપાતર પ્રા .શાળા ) તરફ થી આપવા માં આવ્યા હતા 
>આમંત્રણ પત્રિકા નો ખર્ચ શ્રી કિશોરભાઈ દેદકિયા તરફ થી આપવા માં આવ્યો હતો 
>સાંજ નું ભોજન તમામ ધોરાજી તાલુકા ના સી.આર.સી કો.ઓર્ડીનેટર તરફ થી આપવા માં આવ્યું હતું 
>નાસ્તા ખર્ચ ધોરાજી તાલુકા પ્રાથમિક સંઘ તરફથી આપવામાં આવ્યું હતું 
>આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં કુલ પાંચ વિભાગ માં કુલ 21 કૃતિ ઓ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં પ્રદર્શિત કરવા માં આવી હતી 
>આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં તાલુકા ની તમામ શાળા નું કુલ 4800 બાળકો તથા 1500 ગ્રામ્ય જનો એ પ્રદર્શન નો લાભ લીધો હતો 
> તાલુકા કક્ષા એ વિજેતા થઇ જીલ્લા કક્ષા એ કુલ ચાર  શાળા ભાગ લેશે ૧;શાળા નંબર-14  ધોરાજી /શાળા નંબર-૬ ધોરાજી /વેગળી પ્રા  શાળા ન તથા ચિચોડ પ્રા .શાળા
> સમાપન સમારોહ માં શ્રી બી.વી બકુત્રા સાહેબ (મામલતદાર શ્રી )કડેચા સાહેબ (તાલુકા વિકાસ અધિકારી સાહેબ )તથા શ્રી રાજુભાઈ ડાંગર ઉપસ્થિત રહી વિજેતા ઓ ને શિલ્ડ અર્પણ કાર્ય હતા 
>ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ની સાથોસાથ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ ના ભાગ રૂપે સ્વામી જી ના પુસ્તક પ્રદર્શન તથા પુસ્તક વેચાણ નું આયોજન કરવા માં આવ્યું હતું
>પ્રજ્ઞા વર્ગ નિદર્શન પણ રાખવા માં આવ્યું હતું ,